મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે આરપારના મૂડમાં| FB પર ઉદ્ધવ ઠાકરેનું ઈમોશનલ કાર્ડ

2022-06-22 128

મહારાષ્ટ્રની સરકાર અને શિવસેના પર સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ પર જનતાને સંબોધન કરતાં ભાવુક અપીલ કરી છે. તેમણે એકનાથ શિંદે જૂથને સંકેત આપ્યા છે કે, જો કોઈ મને મુખ્યમંત્રી તરીકે ના જોવા માંગતા હોય તો સામે આવીને કહે, પરંતુ શિવસેના સાથે ગદ્દારી ના કરે. બીજી તરફ એકનાથ શિંદે આરપારના મૂડમાં હોય છે. શિંદેએ શિવસેના તરફથી આપવામાં આવેલા વ્હિપને જ અમાન્ય ગણાવ્યો છે.

Videos similaires